Documentation 0.1

Common Content

પ્રકાશન 0

Dude McDude

My Org Best Div in the place

માન્યસૂચન

Copyright © 2009 Red Hat, Inc.. This material may only be distributed subject to the terms and conditions set forth in the Open Publication License, V1.0, (the latest version is presently available at http://www.opencontent.org/openpub/).
Fedora and the Fedora Infinity Design logo are trademarks or registered trademarks of Red Hat, Inc., in the U.S. and other countries.
Red Hat and the Red Hat "Shadow Man" logo are registered trademarks of Red Hat Inc. in the United States and other countries.
All other trademarks and copyrights referred to are the property of their respective owners.
Documentation, as with software itself, may be subject to export control. Read about Fedora Project export controls at http://fedoraproject.org/wiki/Legal/Export.

(preface title goes here)

1. દસ્તાવેજ પરિચલો

આ પુસ્તિકા કેટલાક શબ્દો અને શબ્દ સમૂહ ને પ્રકાશિત કરવા માટે ઘણાબધા પરિચલો વપરાય છે અને જાણકારીનાં ચોક્કસ ટૂકડાઓ કરવા માટે ધ્યાન ખેંચાય છે.
PDF અને પેપર સંપાદકોમાં, આ પુસ્તિકા Liberation Fonts સમૂહ માંથી દોરેલા ટાઇપફેસોને વાપરે છે. મુક્ત કરેલ ફોન્ટોનો સમૂહ HTML સંપાદકોમાં પણ વાપરેલ છે જો સમૂહ તમારી સિસ્ટમમાં સ્થાપિત થયેલ હોય તો, જો ન હોય તો, વૈકલ્પિક પરંતુ એના જેવુ ટાઇપફેસો દર્શાવેલા છે. નોંધો: Red Hat Enterprise Linux 5 અને પછીથી મુક્ત કરેલ ફોન્ટો મૂળભૂત દ્દારા સુયોજિત છે.

1.1. ટાઇપોગ્રાફિક પરિચલો

ચાર ટાઇપોગ્રાફિક પરિચલો ચોક્કસ શબ્દો અને શબ્દ સમૂહો ને ધ્યાન આપવા કોલને વાપરેલ છે. આ પરિચલો, અને પરિસ્થિતિઓ માટે તેઓ આ તરીકે લાગુ કરવાનું અનુસરે છે.
એક જ-જગ્યા થયેલ બોલ્ડ
પ્રકાશિત સિસ્ટમ ઇનપુટને વાપરેલ છે, શેલ આદેશો, ફાઇલ નામો અને પાથોને સમાવી રહયા છે. પ્રકાશિત કી કેપો અને કી-સંયોજનને પણ વાપરેલ છે. ઉદાહરણ તરીકે:
તમારી તાજેતરની કામ કરતી ડિરેક્ટરીમાં ફાઇલ my_next_bestselling_novel નાં સમાવિષ્ટોને જોવા માટે, શેલ પ્રોમ્પ્ટ પર cat my_next_bestselling_novel આ આદેશને દાખલ કરો અને આદેશને ચલાવવા માટે Enter દબાવો.
ઉપર સમાવેલ ફાઇલ નામ, શેલ આદેશ અને કી કેપ, બધા એક જ-જગ્યા થયેલ બોલ્ડ અને બધા વિશિષ્ટ સંદર્ભને આભાર આપે છે.
કી-સંયોજનો એ કી સંયોજનનાં હાઇફન જોડાણનાં દરેક ભાગ વડે કી કેપો માંથી અલગ કરી શકાય છે. ઉદાહરણ માટે:
આદેશને ચલાવવા માટે Enter ને દબાવો.
પહેલા વર્ચ્યુલ ટર્મિનલમાં ફેરબદલ માટે Ctrl+Alt+F1 દબાવો. તમારી X-વિન્ડો સત્રો ને પાછા લાવવા માટે Ctrl+Alt+F7 દબાવો.
પહેલું વાક્ય ચોક્કસ કી કેપને દબાવવા માટે પ્રકાશિત કરેલ છે. બીજુ ત્રણ કી કેપોનાં બે સમૂહોને પ્રકાશિત કરે છે, દરેક સમૂહ એકસાથે દબાવેલ છે.
જો સ્ત્રોત કોડ ચર્ચા કરેલ હોય તો, વર્ગ નામો, પદ્દત્તિઓ, વિધેયો, ચલ નામો અને પાછી મળેલ કિંમતો પ્રકરણ માં વર્ણન કરેલ છે એક જ-જગ્યા થયેલ બોલ્ડ માં ઉપર પ્રમાણે રજૂ થયેલ હશે. ઉદાહરણ તરીકે:
ફાઇલ સંબધિત વર્ગો ફાઇલ સિસ્ટમો માટે filesystem, ફાઇલો માટે file, અને ડિરેક્ટરીઓ માટે dir સમાવે છે. દરેક વર્ગ પાસે તેનાં પોતાનાં સબંધિત પરવાનગીઓનાં સમૂહ છે.
પ્રમાણસરનું બોલ્ડ
આ સિસ્ટમ પર સૂચક થયેલ શબ્દો અથવા શોધાયેલ શબ્દ સમૂહ છે, કાર્યક્રમ નામો; સંવાદ બોક્સ લખાણ; લેબલ થયેલ બટનો; ચેક-બોક્સ અને રેડિઓ બટન લેબલો; મેનુ શિર્ષકો અને ઉપ-મેનુ શિર્ષકોને સમાવી રહ્યા છે. ઉદાહરણ માટે:
માઉસ પસંદગીઓ ને પ્રકાશિત કરવા માટે મુખ્ય મેનુ પટ્ટી માંથી સિસ્ટમ > પસંદગીઓ > માઉસ ને પસંદ કરો. બટનો ટેબમાં, ડાબા-હાથવાળુ માઉસ ચેક બોક્સ પર ક્લિક કરો અને ડાબેથી જમણે પ્રાથમિક માઉસ બટનને ફેરબદલ કરવા માટે બંધ કરો પર ક્લિક કરો (ડાબા હાથમાં વાપરવા માટે માઉસને બંધબેસતુ બનાવી રહ્યા છે).
gedit ફાઇલ માં ચોક્કસ અક્ષર દાખલ કરવા માટે, મુખ્ય મેનુ પટ્ટીમાંથી કાર્યક્રમો > સહાયક સામગ્રી > અક્ષર નક્ષો ને પસંદ કરો. પછીનું, અક્ષર નક્ષો મેનુ પટ્ટી માંથી શોધો > Find… ને પસંદ કરો, શોધો ક્ષેત્ર માં અક્ષરનું નામ ટાઇપ કરો અને પછી પર ક્લિક કરો. અક્ષર તમે અક્ષર ટેબલ માં શોધી કાઢ્યુ છે તે પ્રકાશિત થયેલ છે. ડબલ-ક્લિક આ પ્રકાશિત થયેલ અક્ષર નકલ કરવા માટે લખાણ ક્ષેત્રમાં તેને રાખેલ છે અને નકલ બટન પર ક્લિક કરો. હવે તમારા દસ્તાવેજ પર પાછા ફેરબદલ કરો અને gedit મેનુ પટ્ટી માંથી ફેરફાર કરો > ચોંટાડો ને પસંદ કરો.
ઉપરનું લખાણ એ કાર્યક્રમ નામો; સિસ્ટમ વિશાળ મેનુ નામો અને વસ્તુઓ; કાર્યક્રમ-ચોક્કસ મોનુ નામો; અને બટનો અને GUI ઇન્ટરફેસમાં શોધાયેલ લખાણ સમાવે છે, બધુ પ્રમાણસરનું બોલ્ડ અને બધુ સંદર્ભ દ્દારા અલગ થયેલમાં રજૂ થયેલ છે.
નોંધો કે > શોર્ટહેન્ડ એ મેનુ અને તેનાં ઉપ-મેનુઓ મારફતે એક જગ્યાથી બીજી જગ્યાએ સૂચન કરવા માટે વાપરેલ છે. આ અવગણવા માટે 'મુખ્ય મેનુ પટ્ટીનાં સિસ્ટમ મેનુ માં પસંદગીઓ ઉપ-મેનુ માંથી માઉસ ને પસંદ કરવુ' મુશ્કેલ છે.
Mono-spaced Bold Italic અથવા Proportional Bold Italic
ક્યાંતો Mono-spaced Bold અથવા Proportional Bold, ઇટાલિકનાં વધારાનાં બદલી શકાય તેવા અથવા ચલ લખાણનું સૂચન કરે છે. ઇટાલિકો તમે અક્ષરનું ઇનપુટ નથી તે લકાણનું સૂચક કરે છે અથવા લખાણને દર્શાવેલ છે કે જે બદલાવો પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે:
ssh મદદથી દૂરસ્થ મશીનને જોડાવા માટે, શેલ પ્રોમ્પ્ટ પર ssh username@domain.name ને ટાઇપ કરો. જો દૂરસ્થ મશીન એ example.com છે અને તમારા વપરાશકર્તા પેલા મશીન પર john છે, ssh john@example.com ને ટાઇપ કરો.
mount -o remount file-system આદેશ નામ થયેલ ફાઇલ સિસ્ટમને પુન:માઉન્ટ કરે છે, આદેશ mount -o remount /home છે.
તાજેતરની સ્થાપિત થયેલ પેકેજની આવૃત્તિ જોવા માટે, rpm -q package આદેશ ને વાપરો. તે નીચે પ્રમાણે પરિણામ આપશે: package-version-release.
નોંધો કે બોલ્ડ ઇટાલિકમાં ઉપર — વપરાશકર્તાનામ, domain.name, ફાઇલ-સિસ્ટમ, પેકેજ, આવૃત્તિ અને પ્રકાશનમાં છે. દરેક શબ્દ એ પ્લેસહોલ્ડર છે, ક્યાં તો જ્યારે આદેશને તમે દાખલ કરી રહ્યા હોય છે તે લખાણ માટે અથવા સિસ્ટમ દ્દારા દર્શાવેલ વખાણ માટે છે.
કામનાં શિર્ષકની રજૂઆત માટે પ્રમાણભૂત વપરાશમાંથા એક બાજુએ છે, ઇટાલિકો નવી અને મહત્વની ટર્મ ને પહેલા વાપરવાનું સૂચન કરે છે. ઉદાહરણ તરીકે:
જ્યારે Apache HTTP Server સૂચનોને સ્વીકારે છે, તે બાળક પ્રક્રિયાઓને મોકલી દે છે અથવા તેઓને સંભાળવા માટે થ્રેડો કરે છે. આ બાળ પ્રક્રિયાઓનું જૂથ અથવા server-pool તરીકે થ્રેડો જાણીતા છે. Apache HTTP Server 2.0 નીચે, બનાવવા અને જાળવી રાખવા માટે જવાબદારીઓ મોડ્યુલનાં જૂથમાં બેધ્યાન કરી દેવામાં આવી છે તેને Multi-Processing Modules (MPMs) કહેવાયું છે. ના ગમતા બીજા મોડ્યુલો, ફક્ત એક મોડ્યુલ MPM જૂથમાંથી Apache HTTP Server દ્દારા લોડ કરી શકાય છે.

1.2. પુલ-કોટ પરિચલો

બે, સામાન્ય રીતે ઘણી-લીટી, માહિતી પ્રકારો એ આસપાસનાં લખાણો માંથી દેખાતુ બંધ હોય એવી રીતે સુયોજિત કરેલ છે.
આઉટપુટ ટર્મિનલમાં મોકલેલ Mono-spaced Roman માં સુયોજિત છે અને આ પ્રકારથી પ્રસ્તુત કરેલ છે:
books        Desktop   documentation  drafts  mss    photos   stuff  svn
books_tests  Desktop1  downloads      images  notes  scripts  svgs
સ્ત્રોત-કોડ યાદીઓ Mono-spaced Roman માં પણ સુયોજિત છે પરંતુ નીચે પ્રમાણે પ્રકાશિત થયેલ અને રજૂ થયેલ છે:
package org.jboss.book.jca.ex1;

import javax.naming.InitialContext;

public class ExClient
{
   public static void main(String args[]) 
       throws Exception
   {
      InitialContext iniCtx = new InitialContext();
      Object         ref    = iniCtx.lookup("EchoBean");
      EchoHome       home   = (EchoHome) ref;
      Echo           echo   = home.create();

      System.out.println("Created Echo");

      System.out.println("Echo.echo('Hello') = " + echo.echo("Hello"));
   }
   
}

1.3. નોંધો અને ચેતવણી

અંત મા, આપણે જાણકારી માટે ધ્યાન ખેંચવા માટે ત્રણ દ્રષ્ટિની શૈલીઓ વાપરીએ છે કે જે કદાચ ચકાસેલ છે.

નોંધ

નોંધ ટીપ છે અથવા ટૂંકો રસ્તો અથવા હાથ પર કામની પાસેનો વિકલ્પ છે. અવગણેલી નોંધ નું પરિણામ નકારાત્મક ન હોવુ જોઇએ, પરંતુ તમારે યુક્તિ પર ચૂક થઇ શકે છે કે જે તમને સરળ જિંદગી બનાવે છે.

મહત્વનું

મહત્વનાં બોક્સો માહિતી વસ્તુઓ જે કે સહેલાઇથી ગુમ થયેલ છે: રૂપરેખાંકન બદલાવો કે જે ફક્ત તાજેતરનાં સત્ર પર લાગુ કરાય છે, અથવા સેવાઓ કે જે સુધારા લાગુ કરશે તે પહેલા પુન:શરૂ કરવાની જરૂર પડશે. અવગણેલા મહત્વનાં બોક્સો માહિતી નુકશાનનું કારણ થશે નહિં પરંતુ પજવવું અને હતાશા નું કારણ થઇ શકે છે.

ચેતવણી

ચેતવણી ને અવગણેલ ન હોવી જોઇએ. અવગણેલી ચેતવણીઓ માહિતી નુકશાન નું કારણ થશે.

2. અમને અભિપ્રાયની જરૂર છે!

જ્યારે ભૂલનો અહેવાલ જમા કરી રહ્યા હોય, ત્યારે માર્ગદર્શિકાના ઓળખાવનારનું સૂચન કરવાનું ભૂલશો નહિં: Common_Content
જો તમારી પાસે આ દસ્તાવેજ સુધારવાનું સૂચન હોય, તો તેનું વર્ણન કરતી વખતે શક્ય હોય એટલું વધુ ચોક્કસ બનવાનો પ્રયાસ કરો. જો તમને ભૂલ મળી આવે, તો મહેરબાની કરીને વિભાગ નંબર અને આસપાસના અમુક લખાણનો સમાવેશ કરો કે જેથી અમે તેને સરળતાથી શોધી શકીએ.